BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.

Listening voice...
સમયમાં
પાછળ ફરીને જોતાં

ઇફ્કોનો ઇતિહાસ એ આગળ વધતાં ભારતના ઇતિહાસનો પર્યાય છે
ખેડૂતોને સશક્ત બનાવવાના અને જમીન સાથેના જોડણના 54 વર્ષ

દાયકાઓથી ભારતની હરિયાળી ક્રાંતિનો માર્ગ ખોલ્યો

ઇફ્કોનું બીજ –ભારતની ભૂમિ પર ખેડૂતોની માલિકીની ખાતર સહકારી મંડળીનું બીજ રોપવામાં આવ્યુ, જે ભારતને અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મોટો ફાળો આપે છે.

કંડલા અને કલોલમાં બે અત્યાધુનિક ખાતરના પ્લાન્ટ સ્થાપીને ઇફ્કો ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિનો મહત્ત્વનો ભાગ બન્યુ હતુ.

ઇફ્કોએ ફૂલપુર અને આઓન્લામાં વધુ બે યુરિયા પ્લાન્ટ સ્થાપીને ભારતીય ખાતર ઉદ્યોગમાં પોતાનું નેતૃત્વ મજબૂત કર્યું.

ઇફ્કોનું નવું વ્યવસ્થાપન ઇફ્કોને ખરા અર્થમાં આધુનિક, કાર્યદક્ષ અને ટેકનોલોજી સંચાલિત સંસ્થામાં રૂપાંતરિત કરવાની દિશામાં દોરી જાય છે.

ઇફ્કો સ્વાયત્ત સહકારી મંડળી છે, તેની પ્રોડક્ટ ઓફરિંગ્સમાં વિવિધતા રજૂ કરે છે અને લક્ષિત હસ્તાંતરણો અને સંયુક્ત સાહસો મારફતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તે પોતાની હાજરી વધારે છે.

ઇફ્કોએ સૂક્ષ્મ-નાણાકીય, કૃષિ-વીમા ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ, કૌશલ્ય વિકાસ, જ્ઞાન પ્રસાર માટે આઇસીટીનો ઉપયોગ, વેચાણ અને ડિજિટલ અનુભવો માટે ભારતના કૃષિ ક્ષેત્રને વિકસાવવા માટે નવી પહેલો રજૂ કરી છે.

ઇફ્કોનો ઉદ્દેશ ખેડૂત સમુદાયનું ઉત્થાન કરવાનો અને અદ્યતન કૃષિ પદ્ધતિઓ દ્વારા ખેડૂતને sઅમૃદ્ધ બનાવવાનો, તેની કાર્યદક્ષતા વધારવાનો, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, અન્ય ક્ષેત્રોમાં વિવિધતા લાવવાનો અને પર્યાવરણીય સ્થિરતા લાવવાનો છે.

વારસો ચાલ્યો આવે છે...