BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO'S NAME. IFFCO DOES NOT CHARGE ANY FEE FOR THE APPOINTMENT OF DEALERS.

Listening voice...
આપણી 36,000 સભ્યોની સહકારી મંડળીઓને સાથે લઈને આગળ વધવાના મુશ્કેલ કાર્ય સાથે, ઉદાહરણરૂપ નેતૃત્વ કરવાની તક પણ મળે છે. અમે માત્ર અમારા કર્મચારીઓ, સહયોગીઓ અને ગ્રાહકોની આકાંક્ષાઓને જ પૂર્ણ કરવામાં માનતા નથી, પરંતુ તેમના માટે પ્રેરણારૂપ કાર્ય પણ કરીએ છીએ. ઇફ્કોની જીત, એટલે અમારા બધા ભાગીદારોની જીત અને આ બધાથીવિશેષ, એકતાની શક્તિની જીત થાય છે.

છેલ્લાં 50 વર્ષમાં, ઇફ્કોને ખાતરના ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા માટે ઓળખ પ્રાપ્ત થઈ છે. પરંતુ અમે પર્યાવરણનાં સંરક્ષણ અને સ્થાયીત્વ, અમારા કર્મચારીઓ માટે સુરક્ષિત કાર્યકારી વાતાવરણનું સર્જન, માનવ સંસાધન પ્રક્રિયાઓ, ઊર્જા સંરક્ષણ અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો, આઇટી ઉત્કૃષ્ટતા અને ભારતીય ખેડૂતોનાં સામાજિક-આર્થિક વિકાસમાં અમારા પ્રદાન માટે અનેક પ્રશંસાઓ પ્રાપ્ત કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ.

ઇફ્કોના પ્રશંસનીય કામો માટે મળેલા કેટલાક ટોચના પુરસ્કારો
- આંતરરાષ્ટ્રીય ખાતર સંગઠન પુરસ્કારો
- ભારતીય ખાતર સંગઠન પુરસ્કારો
- આઇબીએમ પુરસ્કારો
- ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એક્સેલન્સ ઍવોર્ડ
- સીઆઈઆઈ એન્વાયર્નમેન્ટ બેસ્ટ પ્રેક્ટિસ ઍવોર્ડ્સ
- સહકારી ઉત્કૃષ્ટતા માટે કૂપ ગ્લોબલ ઍવોર્ડ્સ
- રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર
- પીઆરએસઆઈ પુરસ્કાર